જ્યારે આ ખેતરના માલિકનું કહેવું છે કે, ખેતરમાં કામ કરવા આવેલી એક મહિલાએ એક મહિના પહેલા ડાયાબીટીસની દવી લઈને આવી હતી. જેણે સાધારણ પાણી સમજી આ ખેતરમાં બનેલા બોરવેલમાંથી પાણી પીધુ હતું અને એક મહિના બાદ જ્યારે તે ડોક્ટર્સ પાસે દવા લેવા ગઈ તો ડોક્ટર્સ પણ આશ્ચર્ય થઈ ગયા. ત્યારથી આ વાત ફેલાતી ફેલાતી દિલ્હી, પંજાબ અને બરિયાણાના લોકો સુધી પહોંચી ગઈ.