કેરીનો રસ તો ખાધો હશે પણ રાજકોટમાં મળે છે કેરીનો મેંગો મોહનથાળ

રાજકોટઃ રંગીલા રાજકોટના લોકો સ્વાદના એટલા જ શોખીનો છે અને આ શહેર માં લોકો અનેકવિધ વાનગીઓ ખાવાનું ચુકતા નથી ,ત્યારે હાલ ઉનાળો એટલે આપણે એમ માનીએ રાજકોટના લોકો કેસર કે હાફૂસ કેરી કે એ કેરીનો રસ આરોગતા હશે વધુમાં એમ પણ માનીએ કે અહીના સ્વાદ શોખીનો કેરી માંથી બનતો આઈસ્ક્રીમ બાસુંદી જેવાનો સ્વાદ પણ માણતા હશે.પણ ક્યાય તમે સાંભળ્યું છે કેરી નો મોહનથાળ પણ હોય છે.હાજી રાજકોટમાં હાજર છે મેંગો મોહનથાળ...