Home » photogallery » eye-catcher » RAJASTHAN TEACHER BOOKS CHOPPER TO FLY WIFE HOME ON RETIREMENT DAY BV

રિટાયરમેન્ટના દિવસે જ શિક્ષક પતિએ પત્નીનું સપનું કર્યુ પૂર્ણ

સ્કૂલમાં રિટાયરમેન્ટ શિક્ષક પત્ની સોમતી મીણા અને પૌત્ર અજય સાથે હેલિકોપ્ટરમાં બેસીને તેમના ઘરે પહોંચ્યા. રાજ્યમાં આ પહેલો આવો કિસ્સો છે. જ્યાં કોઇ શિક્ષક નિવૃતિ બાદ હેલિકોપ્ટરથી ઘરે પહોંચ્યો હોય.