Home » photogallery » eye-catcher » કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

સંગરુરના કંગનવાલ ગામમાં એક ડોઢ વર્ષનો બકરો શેર ખાન ખૂબજ ચર્ચામાં છે. તેને દરરોજ ખાવામાં બદામ, છોલે અને હેલ્દી ખોરાક આપીએ છીએ.

विज्ञापन

  • 15

    કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

    પંજાબના (Punjab) સંગરુરના કંગનવાલ ગામમાં શેર ખાન નામનો બકરો (Goat) ચર્ચાનો વિષય બન્યો છે. બકરીઈદના (bakra eid) અવસર પર આ બકરાને ખરીદવું ખાસ માનવામાં આવી રહ્યું છે. માત્ર દોઢ વર્ષનો આ બકરા ઉપર ત્રણ લાખ રૂપિાયની બોલી લાગી ચૂકી છે. જ્યારે બકરાને 5 લાખ રૂપિયામાં વેચવાની વાત કરી રહી છે. બકરાના માલિકોનું કહેવું છે કે, બકરો ખાસ એટલા માટે છે કે બકરાના કાનની નીચે અરબી ભાષામાં (Arabic language) અલ્લાખ (Allakh) લખેલું છે.

    MORE
    GALLERIES

  • 25

    કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

    બકરીઈદનો તહેવાર આવનારો છે. આ તહેવારમાં જાનવરોની કુર્બાની આપવામાં આવે છે. ખાસ કરીને બકરા મોંઘા ભાવે ખરીદવામાં આવે છે. મલેરકોટલામાં સૌથી મોટી બકરા મંડી લાગે છે જ્યાં રાજસ્થાન, હરિયાણા, હિમાચલથી લોકો આવે છે. અહીં હજારો લોકોનો સમાવેશ થાય ચે. બકારાઓની લાખોની બોલી લાખે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના પગલે મેળો નહીં લાગે. પરંતુ આ વચ્ચે સંગરુરના કંગનવાલ ગામમાં એક ડોઢ વર્ષનો બકરો શેર ખાન ખૂબજ ચર્ચામાં છે.

    MORE
    GALLERIES

  • 35

    કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

    બકરા ઉપર લાખો રૂપિયાની બોલી લાગી ચૂકી છે પરંતુ માલિક તેને વચેવા માટે તૈયાર નથી. તેઓ વધારે પૈસાની ડિમાન્ડ કરી રહ્યા છે. બકરા માલિકનું કહેવું છે કે જ્યારે શેર ખાન 2 મહિનાનો હતો ત્યારે તેમને ખબર પડી ગઈ હતી કે તે ખૂબ જ ખાસ છે. કારણ કે બકરાના કાનની નીચે અરબી ભાષામાં અલ્લાહ લખેલું હતું. જો બકરાના માથા, ગળા અને શરીર ઉપર આવું કંઈ લખેલું હોય તો તેની કિંમત વધી જાય છે.

    MORE
    GALLERIES

  • 45

    કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

    બકરાના માલિક પ્રમાણે કુર્બાનીની આપનારા લોકો તેની વધારે કિંમતમાં ખરીદી લેશે. આ બકરા ઉપર ત્રણ લાખની કિંમત લાગી ચૂકી છે. પરંતુ અમારે આ બકરાની 5 લાખ રૂપિયા કિંમત જોઈએ છે. કારણ કે તેને દરરોજ ખાવામાં બદામ, છોલે અને હેલ્દી ખોરાક આપીએ છીએ. કેટલાક લોકોનું એ માનવું છે કે અરબી ભાષામાં અલ્લાહ લખતેલું છે જે કોઈ તેજાબ કે અન્ય વસ્તુથી લખ્યું છે. પરંતુ તે એ ચેલેન્જ કરે છે કે આને કોઈપણ સાબિત કરી બતાવે. અમે જાણીએ છીએ કે આ નિશાન જન્મજાત છે.

    MORE
    GALLERIES

  • 55

    કાન નીચે 'અલ્લાહ' લખેલા શેર ખાન બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ લાખ રૂપિયાની બોલી લાગી

    બીજી તરફ લોકોનું કહેવું છે કે આ ઘરમાં જે બકરો છે તે ખૂબજ અલગ છે કારણ કે તેની ઉપર અલ્લાહની રહેમત છે. આ પરિવારની પાસે જે બકરો છે તેના કાનની નીચે અલ્લાહ લખેલું છે. જોકે, આ સબ્દ પહેલા પણ જોવા મળ્યા છે. એનેક વખત માછલીઓ, પાન ઉપર પણ જોવા મળ્યો છે. પરંતુ બકરીઈદના તહેવાર પર એક બકરા ઉપર અલ્લાહ લખેલું ખૂબ જ ખાસ બની જાય છે. આવા બકરાઓને વધારે કિંમતમાં ખરીદવામાં આવે છે. (તમામ તસવીરોઃ- Aaj Tak)

    MORE
    GALLERIES