Home » photogallery » eye-catcher » PEOPLE SLEEP IN BED HANGING MIDAIR AT CHINESE THEME PARK AG

300 ફૂટની ઉંચાઇ પર બેડ લગાવી આરામ કરે છે લોકો, ડરાવે છે આ ફોટો

Adventure news- સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવતીઓ જમીન અને આસમાન વચ્ચે ઝુલતા બિસ્તર પર આરામ કરતા જોવા મળે છે