Home » photogallery » eye-catcher » OMG THE GIRL HELD THE TWO CRORE RUPEE RING AND REJECTED THE LOVE AP

OMG! યુવતીએ બે કરોડની વીંટી પાસે રાખી દીધી અને પ્રેમને ઠુકરાવ્યો

અજાણ વ્યક્તિએ અમંડાને Van Cleef & Arpels બ્રાન્ડની અંગૂઠી આપી હતી. આ અંગૂઠીની કિંમત આશરે 2.33 કરોડ રૂપિયા છે. પ્રપોઝ કરનાર વ્યક્તિ ઉત્તરીય યુરોપનો સૌથી પાવરફૂલ લોકોમાંથી એક હતો.