Home » photogallery » eye-catcher » OMG STORY MONKEYS ARRIVED TO PAY THEIR LAST RESPECTS TO THE WOMAN MOURNED FOR HOURS IN UTTAR PRADESH AP

OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક

2 કલાક સુધી માણસોની સાથે વાંદરાઓએ પણ માતમ માનાવ્યો હતો. આ ઘટનાને ગામના લોકો દૈવીય ચમત્કાર ગણાવતા વાંદરોને દુકાનમાંથી માંગીને બિસ્કિટ પણ ખવડાવ્યા હતા.