Home » photogallery » eye-catcher » OMG AFTER 47 YEARS TWO SISTERS VISIT ONE IS 98 YEARS OLD AND 100 CROSSES THE OTHER AP

OMG! 47 વર્ષ પછી થઈ બે બહેનોની મુલાકાત, એકની ઉંમર 98 વર્ષ ને બીજીની 100ને પાર

સપ્તાહે 98 વર્ષની બન સેનેપોતાની 101 વર્ષીય બહેન ચિયા અને 92 વર્ષના ભાઈ સાથે મુલાકાત કરી હતી. તેમણે એકબીજા સાથે છેલ્લીવાર મુલાકાત 1973માં કંબોડિયાના કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે ખમેર રુઝના શાસનમાં આવ્યાના બે વર્ષ પહેલા કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन