રાજસ્થાનથી પણ ખાસ લગ્નના સમાચાર સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના 83 વર્ષના એક વ્યક્તિએ તેના કરતા 53 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વૃદ્ધે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાને કારણે લગ્ન કર્યા હતા. (Social Media)