Home » photogallery » eye-catcher » ODISHA NEWS CAT PROTECT OWNER FROM COBRA VIDEO AP

વફાદારી! કોબ્રા સામે અડી ગઈ વફાદાર બિલાડી, 30 મિનિટ સુધી દરવાજે બેશીને માલિકને બચાવ્યો

cat and cobra video: ઓડિશાના ભૂવનેશ્વરમાં એક પાળતુ બિલાડી એક ઘરની રખેવાળી કરી રહી છે. જ્યારે એક ખતરનાક કોબ્રા તેની સામે અડી ગઈ હતી. પરિદાએ કહ્યું કે આ અમારી સાથે એક પરિવારની સભ્યની જેમ રહે છે. સોશિયલ મીડિયા ઉપર બિલાડીની આ તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.