Home » photogallery » eye-catcher » NORTH KOREA KIM JONG UN IS USING THE BODIES OF POLITICAL PRISONERS AS FERTILISER TO GROW CROPS FOR GUARDS MB

વિરોધીઓના શબોને ખાતર બનાવી શાકભાજી ઉગાડે છે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન

કિમે હવે યોજના બનાવી છે કે વધુ કેદીઓને મારી અને તેમનું ખાતર બનાવી આસપાસની વધુ જમીનને ઉપજાઉ બનાવવામાં આવે