Home » photogallery » eye-catcher » NO HANDS BUT THIS TEACHER TEACHES BY WRITING ON THE BLACKBOARD KNOW ABOUT HIM BV

Teacher's day: બન્ને હાથ નથી છતાં બ્લેકબૉર્ડ પર લખીને ભણાવે છે આ ટીચર

રાજેશ પંડેરે જે બ્લેક બોર્ડ પર બંને હાથના કાંડા વગર પેન ​​ચલાવે છે, એક અકસ્માતમાં તેમના બંને હાથ કપાઇ ગયા, પણ તેમની હિંમત છિનવાઇ નથી.