નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) બાહ્ય અંતરિક્ષમાં 4 મહિના માટે એક અનોખા મરચાના છોડને ક્યુરેટ કર્યો અને તેમાં મરચું ઉગાડ્યું (Green Chilli grown in space). જ્યારે આ મરચું મોટું થઈ ગયું તો એસ્ટ્રોનોટ્સે તેનો ઉપયોગ સ્પેશ્યલ ડિશ બનાવવામાં કર્યો. (Photo credit- NASA/Cory Huston)