Home » photogallery » eye-catcher » MYSTERY OF CATATUMBO RIVER VENEZUELA LIGHTNING FLASHES GH AG

વેનેઝુએલાનું રહસ્યમયી તળાવ, જેના પર વર્ષોથી સતત ચમકી રહી છે વીજળી

નદી અને તળાવના મીટિંગ પોઇન્ટ પર એક મિનિટમાં 28 વખત વીજળી ચમકે છે. ખાસ કરીને રાત્રે અહીં સતત વીજળી થતી રહે છે. આ ચમકારા મામૂલી નથી, પરંતુ એટલા તેજ છે કે જે 400 કિમીના અંતરે પણ દેખાય છે