North Sentinel Island, Andaman: આ સ્થળ ભારતમાં આવેલું છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ જગ્યાની ગણતરી દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓમાં થાય છે. અહીં રહેતા આદિવાસીઓ અહીં કોઈને પ્રવેશ આપતા નથી. જો કોઈ અહીં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો આદિવાસીઓ તેને મારી નાખે છે.