રમતગમત અને ગ્લેમરની ફ્લેર કોઈપણ વ્યક્તિને રાતોરાત સુપરસ્ટાર બનાવે છે. અમેરિકાના ઓલિવા ડન નામના આ એથ્લેટની કહાની પણ આવી જ છે. તે માત્ર 18 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગઈ હતી અને હવે તે વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલા એથ્લેટની યાદીમાં પણ ટોચ પર પહોંચી ગઈ છે. આ બીજી વખત છે જ્યારે તે આ સ્થાને પહોંચી છે.