Rinku Thakor, Mehsana: હવે દેશમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવી રહ્યા છે. આ ઉપરાંત, યોગાને લઈને પણ ભરતમાંથી અનેક લોકો વિદેશોમાં જતા હોય છે. ત્યારે યોગને કારણે ભારતનું નામ પણ રોશન થઈ રહ્યું છે. આવી જ રીતે, મહેસાણાનો 9 વર્ષનો મિમ પટેલે પણ પરિવાર અને અમદાવાદનું નામ રોશન કર્યું છે.