તેમણે જણાવ્યું કે, આશરે 40 મિનિટ રેસ્ક્યુ ઓપરેશન કર્યા પછી યુવકને સુરક્ષિત બચાવી લેવાયો હતો. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.
2/ 5
મથુરામાં શુક્રવારે ખુબ જ ચોંકાવનારી ઘટના બની હતીં. અહીં દિલ્હીથી મદ્રાસ જઇ રહેલી જીટી સુપરફાસ્ટ ટ્રેન મથુરા જંક્શન પહોંચી ત્યારે મથુરાથી મુસાફરો ટ્રેનમાં ચઢવા લાગ્યા હતા.
3/ 5
આ દરમિયાન એક યુવકનો પગ લપશ્યો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગયો હતો.
4/ 5
યુવક ટ્રેન વચ્ચે ફસાઇ જવાની ખબર આગની જેમ પ્રસરી ગઇ અને તરત જ જીઆરપી, આરપીએફ અને રેલવેના અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. યુવકને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા
5/ 5
રેલવેના એરિયા મેનેજર એનપી સિંહે જણાવ્યું કે, એક યુવક રામસ્વરૂપ જે મુરૈનાનો રહેવાસી છે અને તેનો પગ લપશ્યો અને યુવક ટ્રેન અને પ્લેટફોરમ વચ્ચે ફસાઇ ગયો હતો.