Home » photogallery » eye-catcher » MARS EDITION KETCHUP HEINZ MAKES KETCHUP FROM TOMATOES GROWN IN MARS LIKE SOIL ND MP

લાલ ગ્રહ જેવી માટીમાં ટમેટા ઉગાડયા, Heinz કંપનીએ તૈયાર કયું માર્સ એડિશન કેચઅપ!

હાઇન્ઝ (Heinz Ketchup)એ ‘માર્સ એડિશન’ (Mars Edition Ketchup)વાળું કેચઅપ તૈયાર કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ કેચઅપનો સ્વાદ નોર્મલ વર્ઝન કરતાં અલગ છે. હાઇન્ઝે માર્સ વર્ઝન કેચઅપની બોટલને અંતરિક્ષમાં પણ મૂકી, જ્યાં આ બોટલ -94 ડિગ્રી તાપમાન પર રહી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन