મોરિસિયોએ જણાવ્યું કે તે નાનપણની ઉમરમાં જ તેમના શરીર પર ફ્લેમિંગોની જર્સીનું ટેટૂ બનાવવા માંગતો હતો, પરંતુ તેના પિતાને તે પસંદ ન હતુ, જેથી તેઓ ટેટૂ બનાવી શક્યો નહીં. જ્યારે મોરિસિયો 18 વર્ષનો થયો તો તેણે નક્કી કર્યું કે જે પણ થાય છે તે ટીમ જર્સીનું ટેટૂ બનાવડાવશે.