આ કોઇ સામાન્ય પરિવાર નથી. તેના જીવનમાં જે ત્રણ મહિલાઓ છે તેમાંથી એક તેની પૂર્વ પત્ની છે, એક વર્તમાન પત્ની છે તો ત્રીજી તેના પૂર્વ પત્નીની ગર્લફ્રેન્ડ છે. આ ચારેય મળીને એક પરિવાર બની ચૂક્યા છે અને બધા એક સાથે રહે છે. જોશ રપ્પાહને (Josh Rappahahn)પોતાની વર્તમાન પત્ની સાથે મળીને પરિવાર વધાર્યો છે. તેની પૂર્વ પત્નીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પરિવાર વધારવા માટે પોતાના પતિ પાસે સ્મર્પ (sperm)લીધા છે.
બીજી તરફ જોશની પૂર્વ પત્નીએ 30 વર્ષની પોતાની ગર્લફ્રેન્ડ ચેનટેલ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે આ કપલે પરિવાર વધારવાનો વિચાર કર્યો તો જેનિફરે તેના પૂર્વ પતિ જોશ સાથે વાતચીત કરી હતી અને તેની પાસેથી સ્મર્પ લીધા હતા. આ પછી તેની ગર્લફ્રેન્ડ તેના પૂર્વ પતિના સ્મર્થથી માતા બની હતી. આ વર્ષે તેણે બાળકને જન્મ આપ્યો છે.