ઉલ્લેખનીય છે કે, આ ઘટના કેરળના (Kerala) ત્રિસૂર જિલ્લાના ચલાકુડી કશબાની છે અહીં સોલોમોન એવન્યૂ એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોએ નળ ચાલુ કર્યા તો તેમાંથી ભૂરા રંગનું પાણી આવવા લાગ્યું હતું. જેમાંથી અજીબ ગંધ આવી રહી હતી. જ્યારે લોકોને સચ્ચાઈ જાણવા મળી ત્યારે લોકો હેરાન રહી ગયા હતા. (પ્રતિકાત્મક તસવીર)