આ ફોટો ચોક્કસથી તમારૂ દિલ જીતી લેશે. આ ફોટો છે જંગલના રાજા સિંહની. જેમાં તમે સફેદ સિંહ અને કૂતરાને સામસામે ઉભેલા જોઈ શકો છો. પરંતુ આ કૂતરાને સિંહને જોઈ સહેજ પણ ડર નથી લાગતો. અને સિંહને પણ કૂતરાને જોઈ સહેજ પણ ગુસ્સો નથી આવતો.
2/ 6
આ ફોટોમાં કેવી રીતે સિંહ આગળ આવીને કૂતરાના આગળના જમણા પંજાને પોતાના પંજાથી પકડે છે.
3/ 6
આ ફોટોમાં તમે સિંહ અને કૂતરાને પંજો હલાવતા જોઈ શકો છો. એવી જ રીતે જેમ માણસો શેકહેન્ડ કરતા હોય..
4/ 6
મન મોહિત કરતી આ તસવીરોમાં જોઈ શકશો કે કૂતરાના પંજાને સિંહ ખૂબ જ ધ્યાનથી પોતાના પંજામાં લે છે અને નમીને ચૂમી લે છે.
5/ 6
આ ફોટો મેક્સિકોની એક સેંચ્યૂરીના છે. આ સફેદ સિંહનું નામ મિકી છે અને તેની બેસ્ટફ્રેન્ડ કૈમિલા છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
6/ 6
એક ફેસબુક યૂઝરના અનુસાર જ્યારે આ સિંહને એક નાના ટાઉનહાઉઝથી બચાવી લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમને અનુભૂતિ થઈ કે બંનેને અલગ કરવા યોગ્ય નથી. કૂતરાના માલિક સાથે વાત કર્યા બાદ બંનેને સાથે લઈ જવામાં આવ્યા, કોઈ પણ આ બંનેને અલગ કરવા નહોતા માંગતા.
16
યે દોસ્તી હમ નહીં તોડેંગે... કૂતરા અને સિંહની અનોખી દોસ્તી જોઈ હ્રદય ભરાઈ આવશે