Home » photogallery » eye-catcher » નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા'

विज्ञापन

  • 16

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    સાઉદી અબરની નાગરિકતા મેળવનાર રોબોટ સોફિયા સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. આગળની સ્લાઈડમાં જુઓ સોફિયાની સોશિયલ મીડિયા પેજ પરની તસવીરો (image: Instagram)

    MORE
    GALLERIES

  • 26

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    સોફિયા રોબોટને ડેવિડ હૈનસનએ તૈયાર કર્યો છે. હૈનસન હોંગ કોંગના હૈનસન રોબોટિક્સનો ફાઉન્ડર છે. (image: Instagram)

    MORE
    GALLERIES

  • 36

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    હૈનસન રોબોટિક્સ માણસોની જેમ દેખાતા અને કામ કરનાર રોબોટ તૈયાર કરવાને લઈને જાણીતી છે. (image: Instagram)

    MORE
    GALLERIES

  • 46

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    સોફિયા રોબોટને હોલીવુડ અભિનેત્રી આડ્રી હેપબર્ન જેવો બનાવવામાં આવ્યો છે. (image: Instagram)

    MORE
    GALLERIES

  • 56

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    જ્યારે રોબોટ સાફિયાને સાઉદી અરબની નાગરિકતા આપવામાં આવી હોવાની ખબરો સામે આવી ત્યારે લોકોએ સવાલ કર્યો, કે કેમ સાઉદીમાં રોબોટ્સને મહિલાઓ કરતા વધારે અધિકાર મળે છે ? (image: Instagram)

    MORE
    GALLERIES

  • 66

    નાગરિકતા મેળવનાર દુનિયાની પહેલી રોબોટ 'સોફિયા' આવી ઇન્સ્ટાગ્રામ પર

    સાઉદી અરબ માણસોની જેમ રોબોટ્સને પણ નાગરિકતા આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે. (image: Instagram)

    MORE
    GALLERIES