Home » photogallery » eye-catcher » KNOWLEDGE CORNER WHY JELLYFISH LIVE VERY LONG KNOW SCIENTIFIC REASON IS IT POSSIBLE IN HUMAN DG

Jellyfish: જેલીફિશના અમરત્વ પાછળનું કારણ જાણો છો આપ, શું માણસમાં પણ હવે આ શક્ય બનશે

Jellyfish: જેલીફિશની પ્રજાતિમાં વૃદ્ધાવસ્થામાં ન મરવાની વિશેષતા વૈજ્ઞાનિકોને ખૂબ આકર્ષે છે. આ સંશોધનમાં સ્પેનિશ સંશોધકોએ જેલીફિશના જીનોમની તપાસ કરી છે. તેણે ટુરીટોપ્સિસ ડોહર્ની નામની જેલીફિશની ક્રમાંકન કરીને તેમાં શું છે તે શોધવાનો પ્રયાસ કર્યો જેને લીધે તે તેની યુવાની પાછી મેળવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन