Sisters Marry Same Man In Kenya: ભારતમાં સામાન્ય રીતે એક કરતાં વધુ પત્નીઓ રાખવાને ખરાબ માનવામાં આવે છે. ઇસ્લામમાં બહુપત્નીત્વની પરવાનગી હોવા છતાં, બહુ ઓછા લોકોને એક કરતાં વધુ પત્નીઓ હોય છે. જો કે વિદેશમાં આવું નથી. એકથી વધુ પત્ની હોવાના ઘણા કિસ્સાઓ છે, પરંતુ કેન્યામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. (Stevo Comrades Flavour/Instagram)

સ્ટીવોએ જણાવ્યું કે, જ્યારે તેણે તેની ગર્લફ્રેન્ડને કેટ સાથે પરિચય કરાવ્યો, ત્યારે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી તેણે કેટ સાથે સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસો પછી, કેટની બંને બહેનોએ પણ તેમનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેણે ત્રણેય સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું હતું. (Stevo Comrades Flavour/Instagram)