Home » photogallery » eye-catcher » JUNAGADH UNIQUE BESTOWING COW AND DAMS

ભેસાણઃગૌરક્ષા-જળસંગ્રહનો સંદેશો પાઠવવા દિકરીને પરિવારે આપ્યું અનોખું કન્યાદાન,ગાય અને ચેકડેમ

જુનાગઢઃ સૌરાષ્ટ્રના સીમાડાઓ ગુજરાતની ઓળખ સાથે વિવિધતા માટે સૌરાષ્ટ્ર વાસીઓ પણ જાણીતા છે. ત્યારે જુનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી અને જેતપુરના દેવકી ગાલોળ ગામના પટેલ પરિવારે ગૌરક્ષા અને જળ સંગ્રહનો સંદેશો પાઠવવા માટે દીકરીને કરિયાવર વરમાં ગાય અને એક ચેક ડેમ આપ્યો છે.