રામસેતુ પર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ હવે કોઇ અભ્યાસ નહીં કરે. આ વાત ICHRનાં નવાં અધ્યક્ષ અરવિંદ જામખેડકરે કહી છે. એક ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે, કાઉન્સિલનાં સભ્યો આ વાતની વિરોધમાં છે. આ વિવાદ બાદ ફરી એક વખત રામસેતુનાં અસ્તિત્વને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચાલો નજર કરીએ રામસેતુ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જે વિશે જાણીને તમે દંગ રહી જશો.