Home » photogallery » eye-catcher » INTERESTING FACTS ABOUT ISRO WHICH MAKES INDIA PROUD

ઈસરો વિશે અવનવી વાતો જે તમને ભારતીય હોવાનું ગૌરવ અપાવે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા છે. જેનો મુખ્ય હેતુ અવકાશ વિજ્ઞાન સંશોધન અને ગ્રહોનાં સંશોધનને અનુસરતાં અવકાશ તકનીકનો ઉપયોગ કરી રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.