હોમ » તસવીરો » અજબગજબ
2/9
અજબગજબ Feb 12, 2018, 12:18 PM

દુબઇ: જુઓ દુનિયાની સૌથી ઊંચી ગેવોરા હોટલની અંદરનો નજારો

દુનિયાની સૌથી ઉંચી ઇમારત બની ગઇ છે. આ ઇમારત પણ દુબઇમાં જ છે. 75 માળની ગેવોરા હોટલ સોનાની પરત ચઢાવવામાં આવી છે. આ હોટલ દુબઇ સ્કાય લાઇન કરતાં થોડી ઉંચી છે.