મોટાભાગે દેશમાં પુરુષો (man)ની ઇચ્છા અનુસાર જ મહિલાઓ જીવન વિતાવતી હોય છે. લગ્ન બાદ સસરીમાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતના બે રાજ્યોમાં એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને આસામમાં આ જનજાતિ રહે છે. ચાલો જાણીએ આ જનજાતિ વિશે રસપ્રદ વાતો..