Home » photogallery » eye-catcher » IN THE CITY OF NANGAL THE SKY IS A MYSTERIOUS SPOTLIGHT

આકાશમાં જોવા મળી રહસ્યમય રોશની, લોકો સમજી રહ્યા છે એલિયન આવ્યા

મંગળવાર સાંજે અહીં આકાશમાં એક રોશની સાથે જબરદસ્ત ધડાકો થયો. આ ધડાકો એટલો જબરદસ્ત હતો કે, તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળવા મળ્યો