હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર એક એવા સમુદ્રી જીવની તસવીરો ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર એક માછલી (Fish)ની તસવીર વાયરલ થઈ રહી છે. આ માછલી બીજી બધી માછલીઓના મુકાબલે ઘણો અનોખી છે. લોકો આ માછલીને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. તેની પાછળનું કારણ છે તેના ફીચર્સ.