દરેક દેશની એક અલગ-અલગ ઓળખ હોય છે, અને કાયદા હોય છે. તમે દુનિયાના કેટલાએ એવા દેશ વિશે સાંભળ્યું હશે, જ્યાં મહિલાઓના કપડા પર પ્રતિબંધ લાગ્યો છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે મહિલાઓના પ્રાઈવેટ અંગ, મતલબ કે બ્રેસ્ટ પર પણ પ્રતિબંધ લાગ્યો હોય. તો આજે અમે તમને એવા દેશ વિશે જણાવીશું, જ્યાં મહિલાઓના બ્રેસ્ટ પર પણ પ્રતિબંધ લાગેલો છે.
આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પરંતુ આ બિલકુલ સાચુ છે. દુનિયામાં એવા કેટલાએ દેશ છે, જ્યાં મહિલાઓના બ્રેસ્ટ દેખાડવા પર પ્રતિબંધ છે. જો આ દેશમાં ભૂલથી પણ મહિલાનું બ્રેસ્ટ જોવા મળી જાય તો, તેને અપરાધ માનવામાં આવે છે, અને તેના માટે તેણે દંડ ફટકારવામાં આવે છે અથવા જેલની સજા મળે છે. તો જોઈએ કયા દેશમાં છે બ્રેસ્ટ પર વિચિત્ર કાયદા.