જો કે, અહીં તેનો પતિ તેની પોતાની માતાને મળવા જતો હતો અને તેનો તેણે કોઈ અંદાજ કે ડાઉટ પણ નહોતો. આ સમગ્ર મામલો ખૂબ જ વિચિત્ર રીતે બહાર આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે હાલમાં જ પ્રવાસે ગઈ હતી અને ત્યાંથી પરત ફર્યા બાદ તે સીધી તેની માતાના ઘરે ગઈ હતી. તેણીએ તેના પતિને ત્યાં જોયો અને બંને ક્ષોભજનક સ્થિતિમાં હતા.