Home » photogallery » eye-catcher » 2.5 કરોડમાં વેચાઈ રહ્યું છે માચીસના બોક્સ જેટલું નાનું ઘર, સાફ સફાઈમાં લાગે છે માત્ર 30 મિનિટ

2.5 કરોડમાં વેચાઈ રહ્યું છે માચીસના બોક્સ જેટલું નાનું ઘર, સાફ સફાઈમાં લાગે છે માત્ર 30 મિનિટ

યુકે(United Kingdom)માં એક પ્રોપર્ટી ડીલરે ઘર વેચવાની જાહેરાત મૂકી છે. આ ઘર યુકેના સૌથી નાના ઘર(UK Smallest House) અને સૌથી ઉજ્જડ ઘર (deserted house) તરીકે સૂચિબદ્ધ છે. 13 ચોરસ ફૂટમાં બનેલા આ ઘરની કિંમત 2.5 કરોડ રૂપિયા (2.5 caror) રાખવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन