જાણીતા TripAdvisor દ્વારા ફરીએકવાર દુનિયાની ટોપ 10 એરલાયન્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રીપ એડવાઇસરના રિપોર્ટમાં સિંગાપોર એરલાયન્સ દુનિયાની સૌથી સારી એરલાયન્સ ગણવામાં આવી છે. 2. કતાર એરલાયન્સ 3. EVA એરલાયન્સ, તાઇવાન 4. Emirates, દુબઇ 5. JAL, જાપાન એરલાયન્સ 6.Southwest Airlines, અમેરિકા 7. Azul, બ્રાઝિલ 8. એર ન્યૂઝિલેન્ડ 9. Jet2.com, બ્રિટન 10. ANA (All Nippon Airways) જાપાન