Home » photogallery » eye-catcher » HERE ARE 10 MOST BIZARRE FOODS TO EAT IN CHINA WOULD YOU HAVE THEM MP

ઘેટાંનું લિંગ, શેકેલા કરોડીયા અને પક્ષીઓનાં માળાનો સૂપ, આ છે ચીનનાં 10 અજીબ ફૂડ

ચીન તેનાં અજીબ ખાવા માટે દુનિયાભરમાં ચર્ચિત છે. કહેવાય છે કે, એવું કંઇ નથી જે ચીની લોકો ન ખાતા હોય. તેમની ફેવરેટ ડિશમાં ચકલીનાં માળાનો સૂપ અને કુતરાંનું માંસ શામેલ છે. આ આર્ટિકલમાં અમે આપને ચીનનાં એવાં જ 10 ખતરનાક ફૂડ અંગે જણાવીશું જેને આપ ક્યારેક ખાવા નહીં ઇચ્છો. (તમામ તસવીરો- AP)