હાલમાં જ હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ પર એક સરવે કર્યો છે, જેમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી હોવાનું બહાર આવ્યું છે. જાપાનના નાગરિકો સૌથી વધુ દેશ 190 દેશની મુસાફરી કરી શકે છે. ત્યારબાદ બીજા નંબરના રેન્ક પર સિંગાપોર આવે છે.
2/ 11
હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં બીજા નંબરે સિંગાપોર અને સાઉથ કોરિયા છે.
विज्ञापन
3/ 11
હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં ત્રીજા નંબર પર ફ્રાંસ અને જર્મની છે.
4/ 11
હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં ચોથા નંબર પર ડેનમાર્ક, ફિનલેન્ડ, ઇટલી, સ્વીડન છે.
તો હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સના રેન્કિંગમાં ભારતનો રેન્ક 79 છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લેથી ચોથા સ્થાને એટલે કે 102 નંબર પર છે. આ રેન્કિંગમાં સૌથી છેલ્લે ઇરાક 104 રેન્ક છે.