હિથર જોનસન (Heather Johnson)સુંદર છે પણ તેના શરીરના કેટલાક ભાગો પર ઘણો ફેટ જમા છે. 4 બાળકોની માતા હિથરે તેને દૂર કરવા માટે ઘણા વર્ષો સુધી જીમ, કસરત અને ડાયેટિંગ ટ્રાય કરી હતી. જોકે તેની ચરબી દૂર થતી ન હતી. આ દરમિયાન તેની ખબર પડી કે તેની બીમારી જન્મજાત છે અને આ કંડીશનને લિપેડેમા (lipedema)કહે છે.