Home » photogallery » eye-catcher » PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

એક બાળક બાળપણથી જે જુએ છે તે શિખે છે. જો સારી વસ્તુઓ જોઈને મોટો થયો હશે તે સારી આદતો અપનાવશે. જો તેની આજૂબાજૂમાં ખરાબ વસ્તુઓ થતી હશે, તો તે એવું જ શિખશે. સોશિયલ મીડિયા પર હાલમાં અપૂર્વા કૌશિક નામની એક છોકરીની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. પોતાના પિતા પાસેથી બાગાયતીનો શોખ અપૂર્વામાં આવ્યો. 2017થી બાગાયતી કરી રહેલી અપૂર્વા આજે બે બેડરુમવાળા ઘરમાં રહે છે, તેને જંગલમાં બદલી ચુકી છે. તેની પાસે ઈન્ડોર પ્લાન્ટ્સની ખૂબ વેરાયટી છે. આવો આજે આપને તેની સમગ્ર સ્ટોરી સંભળાવીએ.

  • 18

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    અપૂર્વાએ બીએસસી કર્યું છે. ગ્રેજ્યુએશન બાદ તેણે HR/ITમાંથી એમબીએ કર્યું. 2012થી 2015 સુધી તેણે એક ફર્મમાં એચઆર મેનેજરની જોબ કરી, પણ અહીંથી તેને સુકૂન મળ્યું નહીં.

    MORE
    GALLERIES

  • 28

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    2015માં અચાનક તેમનો વીડિયો એડિંટિંગમાં ઈંટ્રેસ્ટ જાગ્યો. ત્યાર બાદ તેણે ફ્રીલાંસર વીડિયો એડિટરનું કામ શરુ કર્યું. સાથે જ નવમા અને દસમાં ધોરણના બાળકોને ટ્યૂશન આપવાનું શરુ કર્યું.

    MORE
    GALLERIES

  • 38

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    અપૂર્વાના જણાવ્યા અનુસાર, બાગાયતીનો શોખ તેને પોતાના પિતા પાસેથી મળ્યો. તેના પિતાના બાગાયતીનો ખૂબ શોખ હતો. ત્યાંથી જ તેની અંદર બાગાયતીમાં રસ જાગ્યો.

    MORE
    GALLERIES

  • 48

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    આજે અપૂર્વાના બે બેડરુમના ફ્લેટમાં બસોથી વધારે છોડ લાગેલા છે. ઘરની અંદરનો નજારો દિલને ટાઢક આપે તેવો છે. અંદર કેટલાય પ્રકારના છોડ લાગેલા છે, જે ઘરની શોભા વધારે છે.

    MORE
    GALLERIES

  • 58

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    અપૂર્વા પોતાના શોખને યૂટ્યૂબ ચેનલ પર શેર કરે છે. ગાર્ડન ગપશપ પર આપને બાગાયતી સાથે જોડાયેલા અનેક વીડિયો મળી જશે. તેમાં છોડની દેખરેખથી લઈને બગીચાને સુંદર બનાવવાની ટિપ્સ પણ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 68

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    અપૂર્વાએ 2017થી પોતાના શોખને શરુ કર્યો હતો અને ત્યારથી લઈને હવે તે ખૂબ ખુશ છે. તેના જણાવ્યા અનુસાર, આ શોખે તેને નવો જન્મ આપ્યો છે. સાથે જ તેની જિંદગીમાં નવા રંગો ભરી દીધા છે.

    MORE
    GALLERIES

  • 78

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    તેના ઘરમાં આપને કેટલાય પ્રકારના ઈન્ડોર પ્લાન્ટ્સ મળી જશે. તેમાં મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, રબર પ્લાન્ટ, ગોલ્ડન પૈથોસ, બૈંબૂ પણ સામેલ છે. આ ઉપરાંત તેણે તુલસી, કેળા, અશોક, લીંબૂ, અજમો અને અનેક પ્રકારના છોડ લગાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 88

    PHOTOS: આ છોકરીએ પોતાના ઘરને બનાવી દીધું હરિયાળું જંગલ, જ્યાં જુઓ ત્યાં છોડ જ દેખાશે

    અપૂર્વાના જણાવ્યા અનુસાર, છોડના કારણે તેના ઘરમાં ખૂબ જ સ્વચ્છ હવા રહે છે. સાથએ ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થાય છે. પૂર્વા ખુદ પર્યાવરણ સાથે જોડાયેલી અનુભવે છે. આ જ કારણે તેને ગાર્ડનિંગ કરવાનું ખૂબ પસંદ છે.

    MORE
    GALLERIES