Home » photogallery » eye-catcher » GIANT FROG THE SIZE OF A HUMAN BABY FOUND CHILLING IN THE MUD IN SOLOMON ISLANDS GH JM

સોલોમન આઈસલેન્ડમાં મળી આવ્યો નવજાત શિશુની સાઇઝનો દેડકો, સ્થાનિકો તેને ખાઈ ગયા!

આશ્ચર્યચકિત કરતી સત્યઘટના, શોર્ટલેન્ડ આઈસલેન્ડ પર આ સૌથી મોટો દેડકો જોવા મળ્યો છે. જે 10 ઈંચ લાંબો છે અને 2.2 પાઉન્ડ વજન ધરાવે છે.