Home » photogallery » eye-catcher » GEORGIA COUPLE SHOCKING DISCOVERY HIDDEN INSIDE HOUSE CEILING VENOMOUS SNAKES LIVING TOGETHER MP

ત્રણ મહિનાથી ઘરની છત માંથી આવતો હતો અવાજ, સીલિંગ તુટતા પતિ પત્નીને લાગ્યો ધ્રાસ્કો

જો આપને અનુભવ થાય કે આપ જે ભાડાનાં ઘરમાં રહો છો તે ઘરમાં આપની સાથે કેટલાંક અન્ય લોકો પણ રહે છે તો ? કદાચ આ એવાં ઘરમાં જરાં પણ રહેવાં ન ઇચ્છો. પણ જોર્જિયા (Georgia)માં રહેનારા હૈરી પુગલીસે (Harry Pugliese) ફેબ્રુઆરી મહિનામાં જે ઘર ભાડે લીધુ હતું ત્યાં તેને એવો અનુભવ થયો. હેરીને સતત તેનાં ઘરનીમાંથી કેટલીક અવાજ સંભળાતી હતી જ્યારે તેણે મકાનમાલિકને આ અંગે ફરિયાદ કરી તો તેણે આખી વાત ઉડાવી દીધી હતી. સાથે જ ઘર છોડી દેવાની નોટિસ આપી હતી. પણ રહસ્ય જાણવા માટે હેરીએ સીલિંગ તોડી અને તેની આંખો ફાટી ગઇ હતી.