હોમ » તસવીરો » અજબગજબ
2/5
અજબગજબ Jan 11, 2018, 04:05 PM

શરીરથી જોડાયેલી બાળકીઓનું થયુ સફળ ઓપરેશન, જુઓ તસવીરો

ગાઝા શહેરની એક હોસ્પિટલમાં શરીરથી જોડાયેલી બે દીકરીઓનું સફળ ઓપરેશન થયુ હતું. જેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. 26મી ઓક્ટોબર,2017નાં રોજ જન્મેલી આ જોડકી દીકરીઓને 9 જાન્યુઆરી
2018નાં રોજ રિયાધાન રાજા અબ્દુલ્લાહ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.