Home » photogallery » eye-catcher » FAKE BARBIE SURGEON DISFIGURED WOMEN FACE WITH PLASTIC SURGERY WITHOUT DEGREE GH AG

સુંદર દેખાવાની ઘેલછા ભારે પડી: ડિગ્રી વગરની બ્યુટીફૂલ મહિલા પ્લાસ્ટિક સર્જકે 11 મહિલાઓને કદરૂપી બનાવી દીધી

ajab gajab news- ઓલગિસાના કાંડનો ભોગ બનેલી મહિલાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પરના ફોટા જોઈ લોકો ચોંકી ગયા છે