Home » photogallery » eye-catcher » EXCHNGE CIGARETTE BUTTS AND BOTTLE CAPS FOR FREE BEER IN GOA

ગોવામાં વેસ્ટ બાર શરૂ: બીયરના ઢાંકણા, સિગારેટના ઠુઠા આપો અને મેળવો ફ્રી બીયર

ગોવાના બીચને સ્વચ્છ રાખવા માટે એક અનોખું અભિયાન શરૂ થયું છે. ગોવામાં આવતા પ્રવાસીઓને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવા અનોખો પ્રયોગ કરાયો છે.