Home » photogallery » eye-catcher » ENGINE OF VISAKHA EXPRESS LEFT WITHOUT CARRYING ITS COACHES BV

OMG: એન્જિન વગર 10 કિલોમીટર ચાલતી રહી ટ્રેન, યાત્રીઓના ઉડી ગયા હોશ, જાણો પછી શું થયું

જ્યારે લાંબા સમય પછી ટ્રેન રોકાઈ ત્યારે મુસાફરોને અજીબ લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્રેનમાં એન્જિન નથી. આનાથી મુસાફરો ગભરાયા અને રેલવે અધિકારીઓને જાણ કરી.