ભારતમાં જ્યાં ચારે બાજુ દિવાળીની ધૂમ તૈયારીઓ થાય છે, હર્ષોલ્લાસથી આ તહેવારને ઉજવવામાં આવે છે, ત્યાં કેટલાક પ્રદેશો એવા પણ છે જ્યાં આ તહેવાર મનાવવામાં નથી (Indian States where Diwali is not celebrated) આવતો. આ જગ્યાએ ના તો લક્ષ્મી પૂજા થાય છે અને ના તો ફટાકડા ફોડવામાં આવે છે.