જેમ મનુષ્યની વિવિધ જાતીઓ હોય છે. તેમ જ માછલીઓની પણ વિવિધ જાતીઓ હોય છે. આપણે જે માછલીઓ જોય છે તેને જોઈને તો એવું જ લાગે કે આ માછલીઓ આપણને શું કરી લેવાની... સાચુને.. કારણ કે માછલીઓ શું કરી શકે છે તે તમે પણ નહિં જાણતા હોય? શું તમને ખબર છે કે દુનિયામાં એવી પણ માછલીઓ છે કે જે મનુષ્યને પણ ખાય જાય છે. આવો જાણીએ આ માછલીઓને.....