ક્રોએશિયા (Croatia) કુદરતી ચમત્કારનો નમૂનો છે. જો અહીં દિલ આકારનું આઇલેન્ડ છે, તો બીજી બાજુ આંગળીઓની છાપ (Fingerprint like island) જેવો પણ એક ટાપુ છે. બેવ્લજેનિક (Bavljenac) આઇલેન્ડ પથ્થરની દિવાલોના નેટવર્કિંગથી બનેલું છે, જે ગૂગલ અર્થ (Google Earth)ના પિક્ચર્સમાં સ્પષ્ટપણે અંગૂઠાની છાપ જેવો લાગે છે.